Tuesday, August 16, 2011

gujarati quotes

આવી પળ જાણી શકી ન હું,
હતી પળ માણી શકી ન હું,
ગઈ પળ પાછી આણી શકી ન હું.

હોડી હલેસા કંઈ લીધા નથી સાધન દરિયો તરી જવાના,
તોફાનોને સહારે અમે દરિયો તરી જવાના.

નથી મેળવી દરિયદીલી આમજ અમે,
સમાવી છે દિલમાં ખારાશ દુનિયા ની તમામે.

No comments:

Post a Comment