Friday, February 5, 2016

ઊચી નીચી થયા કરે


આભ નહિ નિર્મળ સદા, જીવન નહિ વણ કલેશ;

પણ તેનો ધરિયે નહિ, વિષાદ ઉરમાં લેશ.

ઊચી નીચી થયા કરે, જીવનની ઘટમાળ,

ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.

 

જે ગમ્યુ તે મળ્યુ નહી અને જે મળ્યુ તે ગમ્યુ નહી. આ અભિગમ થી હમેશા દુઃખ જ મળે છે.

જે મળ્યુ તે જ ગમ્યુ અને જે ન મળ્યુ તે ગમ્યુ નહી. આ અભિગમ થી હમેશા સુખ જ મળે છે.

No comments:

Post a Comment