Monday, June 2, 2014

QUOTES



હાથ, હૈયું ને હામ, એ હોડી તણા હલેસા હોય જો હારે,
કિનારાની નથી પરવા કે મારે જાવુ છે દરિયો ફરવા.

ભણી હું “અ” થી “જ્ઞ” સુધી પણ રહી મુજ થી જ “અજ્ઞ”.


વહાણ માટે કિનારો સૌથી સુરક્ષિત જગ્યા છે, પણ તે વહાણની નિયતિ નથી.  
 
--- Dr. Gnaneshwary

No comments:

Post a Comment