QUOTES
હાથ, હૈયું ને હામ, એ હોડી તણા હલેસા હોય જો હારે,
કિનારાની નથી પરવા કે મારે જાવુ છે દરિયો ફરવા.
ભણી હું “અ” થી “જ્ઞ” સુધી પણ રહી મુજ થી જ “અજ્ઞ”.
વહાણ માટે કિનારો સૌથી સુરક્ષિત
જગ્યા છે, પણ તે વહાણની નિયતિ નથી.
--- Dr. Gnaneshwary
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home