હોડી લઈને હુ ચાલી
હોડી લઈને હુ ચાલી હતી દરિયા ની સૈર કરવા, હોડી તો મઝધારે
ડૂબાડીને ચાલી ગઈ,
અહેસાન
માનો તોફાનોનો કે દરિયા ની સૈર કરાવીને કિનારે પહોંચાડી દીધી.
Dr. Gnaneshwary
હે ભગવાન, મને પથ્થર ભલે
બનાવજે, પણ કોઈના રસ્તાનો પથ્થર ન બનાવીશ.
નથી બનવુ મારે પથ્થરની મૂર્તિ,
કે કંડારે કોઈ અને લોક પૂજા મારી કરે અને જરાક ખંડિત થાઉ તો કોઈ કામમાં ન આવુ.
મને બનાવજે કોઈ ઊંચી ઈમારતના
પાયાનો પથ્થર, કે ખમી હર બોજ- ધ્રૂજારી ઈમારતને ક્ષેમ કુશળ રાખુ.
કે પછી બનાવજે કોઈ દેવાલયના
પગથિયાનો પથ્થર, જેથી હરકોઈ પહોંચી શકે દેવસ્થાન સુધી,
અને જો તૂટી જાઊ તો પણ ફરીથી
કામ માં આવુ.
Dr. Gnaneshwary
પુરુષ ચાહે સિંહ બને યા વાઘ, શેર બને યા બબ્બર શેર,
ઉન પર
સવારી તો દુર્ગા હી કરતી હૈ. લહેરોં સે સિખા હૈ હમને હુનર લૌટકર આને કા
Labels: તોફાનો, દરિયા, દુર્ગા, પથ્થરની મૂર્તિ, પૂજા., ભગવાન, મઝધારે, વાઘ, શેર, સિંહ, હોડી
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home