gujarati kavita and quotes

gujarati poems, gujarati quotes,green plastic, environment, biodegradable plastic, biopolymers, compost, plastic degradation, green polymer, ASTM methods

Monday, September 4, 2017

હા, હા ! હું માસ્તર છું!

મને કોઈ માસ્તર કહે તો ગમે છે કારણ કે:
પ્રોફેસર = જે પ્રોફેશનલ હોય give and take માં માને
શિક્ષક = જે શિક્ષા કરે
ટીચર = જે ટીચ ટીચ કરે (ટીચી - ઢીબી નાખે)
લેકચરર = જે કચરો આપે (લે - કચરો = લેકચરો)
જયારે
માસ્તર = જે માતાના સ્તરે જઈને માતાની જેમ જ વિદ્યાર્થીઓને સમજે અને શીખવે.
એટલેજ આપણે તો ભઈ માસ્તર!!

-- ડૉ. જ્ઞાનેશ્વરી શાહ

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home