gujarati kavita and quotes

gujarati poems, gujarati quotes,green plastic, environment, biodegradable plastic, biopolymers, compost, plastic degradation, green polymer, ASTM methods

Tuesday, June 25, 2019

કરના ફકીરી


કરના ફકીરી, હો કરના ફકીરી,
ફિર ક્યા દિલગિરી, સદા મગનમેં રહનાજી.
કોઇ દિન ગાડી ન કોઇ દિન બંગલા,
કોઇ દિન જંગલ બસનાજી.
 કોઇ દિન હાથી ન કોઇ દિન ઘોડા,
 કોઇ દિન પૈદલ ચલનાજી.
 કોઇ દિન ખાજા ન કોઇ દિન લાડુ,
 કોઇ દિન ફાકંફાકાજી.
 કોઇ દિન ઢોલિયા ન કોઇ દિન તલાઇ,
 કોઇ દિન ભૂઇ પર લોટનાજી.
મીરા કહે પ્રભુ ગિરિધર નાગર,
આય પડે સો સહનાજી.
        --- મીરાબાઇ

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home