દુર્ગમ = “દૂર – ગમ”
કોઈ કહે છે કે:
મ્હાત કીધો છે સમયને એ રીતે,
ગમ મળ્યાં બેહદ છતાં “બે-ગમ” રહ્યો.
ગમ મળ્યાં બેહદ છતાં “બે-ગમ” રહ્યો.
પણ હું માનું છું કે:
કોઈની “બેગમ” (ગુલામ) બનીને “બે –
ગમ” થવા કરતા
દુર્ગા – દુર્ગમ બનીને “દૂર – ગમ” કરવો સારો.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home