gujarati kavita and quotes

gujarati poems, gujarati quotes,green plastic, environment, biodegradable plastic, biopolymers, compost, plastic degradation, green polymer, ASTM methods

Wednesday, September 20, 2017

“JUST GROW”.

All seeds have a right to grow.
All seeds need a place to grow.
All seeds find (get) a place to grow.
All seeds do grow.
Some get right place & few don’t.
Some get noticed & few don’t.
Some grow in Garden & few in Woods.
Some grow with Sun & few in Moons.
Some grow on street & few in bungalow.
Some grow over the ground & few below.
Some grow with flower & few with fruit.
Some grow with support & few without.
Some grow short & few tall.
Some grow in summer & few in fall.
Still they don’t complain at all.

But they ALL GROW to --  “JUST GROW”.

                                         ------ Dr. Gnaneshwary 

Monday, September 11, 2017

જીવન કે પાઠ

એક, દો -- કભી ન રો

તીન, ચાર -- કર લે પ્યાર

પાંચ, છેહ -- મીલ કે રેહ

સાત, આઠ -- પઢ લે પાઠ

નૌ, દસ -- જોર સે હસ  (ખુલ કે હસ)


Film Poorna dialogue.

Monday, September 4, 2017

શિક્ષકની ભૂલ

ડોક્ટર ની ભૂલ કબરમાં દટાઈ જાય છે,
વકીલ ની ભૂલ ફાઈલોમાં ખોવાઈ જાય છે,
પણ
શિક્ષકની ભૂલ સમસ્ત સમાજ પર ફેલાઈ જાય છે.
પણ
અફસોસ કે શિક્ષક ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતો નથી.
નહી તો સમાજનું આટલું અધઃપતન ન થયું હોત.

--ડૉ. જ્ઞાનેશ્વરીશાહ

હા, હા ! હું માસ્તર છું!

મને કોઈ માસ્તર કહે તો ગમે છે કારણ કે:
પ્રોફેસર = જે પ્રોફેશનલ હોય give and take માં માને
શિક્ષક = જે શિક્ષા કરે
ટીચર = જે ટીચ ટીચ કરે (ટીચી - ઢીબી નાખે)
લેકચરર = જે કચરો આપે (લે - કચરો = લેકચરો)
જયારે
માસ્તર = જે માતાના સ્તરે જઈને માતાની જેમ જ વિદ્યાર્થીઓને સમજે અને શીખવે.
એટલેજ આપણે તો ભઈ માસ્તર!!

-- ડૉ. જ્ઞાનેશ્વરી શાહ